પ્રકૃતિ-વંદન એ પર્યાવરણના સંરક્ષણ માટે સજાગતા વધારતો એક કાર્યક્રમ આયોજન કર્યો..
નવરાત્રી મહોત્સવ એ માતાજીના આરાધનાનું પવિત્ર પર્વ છે,જે નિષ્ટા અને ભક્તિથી ઉજવવામાં આવે છે.
75 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી યોજાઈ, જેમાં વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રપ્રેમના પ્રસંગોને ઉજાગર કર્યા.
76માં પ્રજાસત્તાક દિનની ઉજવણીએ ભારતના ગૌરવશાળી લોકશાહી સંસ્કૃતિ અને સંવિધાનિક મૂલ્યોની ઉજવણી કરે છે. આ અવસર પર દેશભરમાં દેશભક્તિની ભાવનાઓ સાથે તિરંગો લહેરાવવામાં આવે છે.
અમારી શાળાએ આ વર્ષે કૉમેર્સ કાર્નિવલનું આયોજન કર્યું, જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ નાવિન્યપૂર્ણ વિચારો રજૂ કર્યા.
અમારી શાળાના ગણિત તથા વિજ્ઞાન મેળાનો સફળ સમાપન થયો, જ્યાં વિદ્યાર્થીઓએ ઊજ્વલ પ્રદર્શનો કર્યા.
શાળામાં યોગ સ્વાસ્થ્યની તાલીમ વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે મદદરૂપ છે.
શ્રી દિવાળીબેન પ્રાથમિક શાળા તરફથી નાની દીકરીઓ ને ગૌરીવ્રતની શુભેચ્છા પાઠવી...