વર્ષ 2024-25માં આશરે 3000 વિદ્યાર્થીઓ બી.એમ કેમ્પસ માં અભ્યાસ કરે છે
"અમે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સાધનો અને માર્ગદર્શન પ્રદાન કરવામાં મદદ કરીયે છે."
શિક્ષણ જે તમે ઈચ્છો છો.
જ્ઞાન જેના હકદાર છો
"ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે."
"ના સ્માર્ટફોન કે ના ઇન્ટરનેટ માત્ર શિક્ષણ જ તમને શ્રેષ્ઠ બનાવે છે."
"તમારી સાચી સંપત્તિ તમારી માલિકી દ્વારા માપવામાં આવતી નથી, પરંતુ તમે જે જાણો છો તેના દ્વારા માપવામાં આવે છે."
શિક્ષણ શ્રેષ્ઠ સંપત્તિ છે, જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે.
સફળતા પ્રાપ્ત કરવા માટે છ મુખ્ય મુદ્દાઓ છે. કેટલાક લોકો કહે છે કે એ ચાર છે જ્યારે કેટલાક કહે છે કે એ આઠ છે.પણ તેમા મુખ્ય ભૂમિકા શિક્ષણ ભજવે છે